તૃપ્તિ ડિમરી આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે



તૃપ્તિ 23 ફેબ્રુઆરીએ બર્થડે સેલિબ્રેટ કરી રહી છે



એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલમાં જોવા મળી



એનિમલમાં આપ્યા હતા શાનદાર પોઝ



આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ



તૃપ્તિ શરુઆતમાં યૂટ્યૂબ પર વીડિયો બનાવતી



મૂળ ઉત્તરાખંડના એક ગામની છે તૃપ્તિ



હાલ સમગ્ર ભારતમાં સ્ટાર બની ગઈ છે



(તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)