તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં સુંદર લાગે છે તૃપ્તિએ રેડ સાડીમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ છે નવા ફોટોશૂટમાં તૃપ્તિ કાતિલ પોઝ આપતી જોવા મળી રેડ સાડીમાં તૃપ્તિ ખૂબ જ હોટ લાગી રહી છે અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા એક સમયે તૃપ્તિ નેશનલ ક્રશ બની હતી એનિમલ ફિલ્મમાં રણબીર સાથે બોલ્ડ સીન આપ્યા હતા તૃપ્તિ ડિમરી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી (તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)