બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ખાસ કરીને ફિલ્મ 'એનિમલ' (Animal) પછી તેને લોકો National Crush ગણવા લાગ્યા હતા

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો જન્મ 23 ફેબ્રુઆરી 1994માં થયો હતો.

તેણે શ્રેયસ તલપડેની ફિલ્મ 'પોસ્ટર બોયઝ' (Poster Boys) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઈમ્તિયાઝ અલીના પ્રોડક્શનની આ ફિલ્મમાં તેણે 'લૈલા'નું પાત્ર ભજવ્યું હતું

નેટફ્લિક્સની હોરર-ડ્રામા ફિલ્મ બુલબુલથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલથી તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

All Photo Credit: Instagram