બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે આ વખતે રેડ મખમલી ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ ઠુંમકા લગાવ્યા છે એક પ્રમૉશનલ ઇવેન્ટ દરમિયાન ઉર્વશીએ પબ્લિકની વચ્ચે ઠુમકા લગાવ્યા હતા ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે બૉલીવુડની સુંદર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશાથી પોતાના લૂક્સને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે ઉર્વશી રૌતેલાના આ નવા અંદાજને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી હતી સિંહ સાહબ ધી ગ્રેટમાં ઉર્વશી રૌતેલાએ સની દેઓલ સાથે કામ કર્યું હતું મહત્વનું છે કે, વર્ષ 2012માં ઉર્વશી રૌતેલાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો તમામ તસવીરો ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે