બૉલ્ડ અને હૉટનેસનો તડકો લગાવનારી હીરોઇન સનીનો નવો અવતાર આ વખતે સની લિયૉનીએ થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં તડકો લગાવ્યો છે બટરફ્લાય ડ્રેસમાં સની લિયૉનીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે પૉનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે સની લિયૉનીએ લૂક કેરી કર્યો છે સનીએ કેમેરા સામે સેક્સી એન્ડ ટૉન્ડ લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે સની લિયોનીએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે અભિનેત્રી સનીના કિલર લુક્સે ચાહકોને દિવાના બનાવી દીધા છે સોશિયલ મીડિયા પર હાલ એક એક્ઝામિનેશન ફોર્મ ભારે વાયરલ થઈ રહ્યું છે બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો સની લિયૉનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે