પ્રિયંકા ચોપરાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંમેશા અલગ રહ્યા છે



તાજેતરમાં ફિલ્મ 'પાણી'ના સ્ક્રિનિંગમાં તેનો લૂક પણ અલગ હતો.



અભિનેત્રી તરુણ તહિલિયાની આઉટફિટમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી



તેણે સિલ્વર અને વ્હાઇટ ગાઉન પહેર્યું હતું



પ્રિયંકા ચોપરાએ તેના લુકની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા જ મુંબઈ પહોંચી હતી



ત્યારથી તે પોતાના ફેશનેબલ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.



તેણીએ તેની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે મરાઠી ફિલ્મ 'પાણી' ના સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી.



ફિલ્મ ‘પાણી’ 18 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થઇ હતી



All Photo Credit: Instagram