ફિલ્મ અભિનેત્રી વામિકા ગબ્બીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



બટરફ્લાય લવર્સ માટે બેસ્ટ છે વામિકાનો આ લૂક્સ



ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



વામિકા ગબ્બી હંમેશા પોતાની અભિનય કુશળતા અને ફેશન સેન્સ માટે જાણીતી રહી છે



તાજેતરમાં તેનું પીળા લહેંગામાંનું લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે



વેબ સિરીઝ અને ફિલ્મોમાં દેખાવાથી લઇને સોશિયલ મીડિયા સુધી સતત ચાહકોનો ભરોસો જીતતી રહી છે



વામિકાએ આ લુકને સરળ મેકઅપ અને ભવ્ય ઘરેણાં સાથે પૂર્ણ કર્યો છે



વામિકાએ આ તસવીરો પોસ્ટ કરી અને ચાહકોના કમેન્ટ્સનો વરસાદ શરૂ થયો છે



વામિકા ગબ્બી અત્યાર સુધી ‘બેબી જોન’, ‘ખુફિયા’ જેવી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ દર્શાવી ચૂકી છે



તમામ તસવીરો વામિકા ગબ્બીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે