બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ યોગિતા બિહાનીએ નવી તસવીરોથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



હાલમાં જ ગરમીની સિઝનમાં પૂલ કિનારે ચીલ કરતી જોવા મળી છે યોગિતા



ગૉગલ્સ, કેપ સાથે સ્ટાઇલિશ અદાઓમાં યોગિતા સ્પૉટ થઇ છે



યોગિતાની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે



હાલમાં જ અભિનેત્રીએ પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવી દિધા છે



યોગિતા બિહાની કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી



અભિનેત્રી કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



નેટફ્લિક્સના શો AK vs AK અને રિતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા' માં પણ યોગિતા જોવા મળી



દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો યોગિતા બિહાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે