અદિતિ રાવ હૈદરીએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ લુક શેર કર્યો



નવા લૂકમાં અદિતી ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ તેને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી કહી રહ્યા છે



અદિતીના આ નવા ફોટોશૂટના ફેન્સ વખાણ કરી રહ્યા છે



અદિતિએ ગોલ્ડન, સિલ્વર અને બ્લેક કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો છે



આ ગાઉનમાં અદિતિ ખૂબ જ સુંદર લાગી રહી છે



આ ડ્રેસ સાથે કાનની બુટ્ટી અને વીંટી પહેરી છે



સ્ટ્રેટ બન અને મિનિમલ મેકઅપ સાથે અદિતિનો લુક શાનદાર છે



અદિતીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે



(તમામ તસવીરો અદિતી-ઈન્સ્ટાગ્રામ)