આકાંક્ષા પૂરીનો કાતિલ અંદાજ થયો વાયરલ



ગોલ્ડન લૂકમાં જોવા મળી એક્ટ્રેસ



ગ્લેમરસ અંદાજમાં અભિનેત્રીએ શેર કરી તસવીરો



કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ



આકાંક્ષા પૂરી જાણીતી અભિનેત્રી છે



બોલ્ડ તસવીરો શેર કરી ફરી એક વખત ચર્ચામાં છે



આકાંક્ષા પૂરી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો આકાંક્ષા પૂરી-ઈન્સ્ટાગ્રામ)