ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી દરેક લૂકમાં હોટ લાગે છે



અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યાછે



આકાંક્ષા પૂરીએ વર્કઆઉટની તસવીરો શરે કરી છે



નવા લૂકમાં એક્ટ્રેસ વર્કઆઉટ કરતી જોવા મળે છે



જિમ લૂકમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



ફિટનેસને લઈ પણ આકાંક્ષા ચર્ચામાં રહે છે



દરિયાકાંઠે અભિનેત્રીએ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે



ફેન્સ નવા લૂકના વખાણ કરી રહ્યા છે



તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે