અભિનેત્રી પલક તિવારી હાલમાં તેના પરિવાર સાથે મોરેશિયસમાં વેકેશન માણી રહી છે.



પલક તિવારી તેની માતા શ્વેતા તિવારી અને ભાઈ સાથે મોરેશિયસમાં ખૂબ એન્જોય કરી રહી છે.



અગાઉ માતા-પુત્રીએ બિકીનીમાં તસવીરો પોસ્ટ કરીને હોબાળો મચાવ્યો હતો.



હવે પલકે ફરી એકવાર વેકેશનના નવા ફોટા શેર કર્યા છે.



પલક તિવારીએ પિંક જાળીદાર ઓફ શોલ્ડર ટૉપ પહેરેલા ફોટા પોસ્ટ કર્યા છે.



આ સાથે અભિનેત્રી જાળીવાળા મીની સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.



આ જાળીવાળા ડ્રેસમાં અભિનેત્રીની પર્પલ બિકીની સ્પષ્ટ દેખાય છે.



અભિનેત્રી ખુલ્લા વાળ સાથે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.



પલક છેલ્લે ફિલ્મ 'ભૂતની'માં જોવા મળી હતી. હવે તે 'રોમિયો S3'માં જોવા મળશે.



All Photo Credit: Instagram