અભિનેત્રી આકાંક્ષા રંજને હોટ રેડ લૂકમાં તસવીરો શેર કરી છે



નવા લૂકમાં આકાંક્ષા ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રી આકાંક્ષા રંજનની આ તસવીરો વાયરલ થઈ છે



એક્ટ્રેસ કેમેરાની સામે સ્માઈલ આપી પોઝ આપી રહી છે



અભિનેત્રી આકાંક્ષા રંજનનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે



આકાંક્ષા રંજન એક્ટ્રેસ આલિયા ભટ્ટની ખાસ મિત્ર છે



અભિનેત્રી તસવીરોથી ઈન્ટરનેટ પર હલચલ મચાવે છે



અભિનેત્રીનો આ રેડ લૂક ખૂબ જ શાનદાર છે



ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો આકાંક્ષા રંજન-ઈન્સ્ટાગ્રામ)