અભિનેતા સાહિલ ખાને મિલેના સાથે બીજા લગ્ન કર્યા



મિલેના સાહિલ ખાન કરતા 26 વર્ષ નાની છે



સાહિલ ખાને ઘણા વર્ષો પહેલા ગ્લેમર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું



હંમેશા સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલા રહે છે



અભિનેતાએ તેના બીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી



સાહિલ ખાને ઇન્સ્ટાગ્રામ પર ભવ્ય લગ્નની તસવીરો શેર કરી છે



સાહિલ ખાન ફિલ્મ સ્ટાઈલમાં જોવા મળ્યો છે



ફેન્સ હાલ તો આ કપલની તસવીરોને લાઈક કરી રહ્યા છે



સાહિલ ખાનના ઈન્સ્ટા પર આ કપલની ઘણી તસવીરો છે



(તમામ તસવીરો સાહિલ ખાન-ઈન્સ્ટાગ્રામ)