આકાંક્ષા રંજન કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે આલિયા ભટ્ટની ફિલ્મ જિગરામાં જોવા મળી હતી હવે અભિનેત્રીનો ટ્રેડિશનલ લૂક વાયરલ થયો છે બોલ્ડ સાડી લૂકમાં આકાંક્ષા સુંદર પોઝ આપતી જોવા મળી આકાંક્ષાની આ તસવીરો વાયરલ થઈ છે બોલ્ડ સાડી લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે આકાંક્ષા રંજન કપૂર તેના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં છે સોશિયલ મીડિયામાં તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે (તમામ તસવીરો આકાંક્ષા-ઈન્સ્ટાગ્રામ)