રોશની વાલિયા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે રોશની વાલિયાએ બ્લેક સાડીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે બ્લેક સાડીમાં અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા રોશની વાલિયા જાણીતી ટીવી એક્ટ્રેસ છે રોશની 'મહારાણા પ્રતાપ' શોમાં કામ કરીને ફેમસ થઈ બોલ્ડ લૂકને લઈ રોશની વાલિયા ચર્ચામાં રહે છે અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી નાની ઉંમરમાં રોશનીએ પોતાની અલગ ઓળખ બનાવી છે (તમામ તસવીરો રોશની-ઈન્સ્ટાગ્રામ )