અક્ષય કુમારે વર્ષ 1991માં ફિલ્મ સૌગંધથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.



ખિલાડી ફિલ્મે તેને બોલિવૂડનો સુપરસ્ટાર બનાવી દીધો હતો.



છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપવા છતાં



અક્ષય કુમાર બોલિવૂડના બેંકેબલ અભિનેતાઓની યાદીમાં સામેલ છે.



અક્ષય કુમાર તેની દરેક ફિલ્મ માટે 60 થી 140 કરોડ રૂપિયા વસૂલે છે.



ફિલ્મો સિવાય અક્ષય કુમારની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે.



અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બે બાળકો સાથે જુહુમાં લક્ઝરી ડુપ્લેક્સમાં રહે છે.



તેમના કાર કલેક્શનમાં રોલ્સ-રોયસ ફેન્ટમ VII ,બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી,એક મર્સિડીઝ-બેન્ઝ,એક પોર્શે અને હોન્ડા CRVનો સમાવેશ થાય છે.



અક્ષય કુમાર પાસે 260 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ પણ છે.



અક્ષય કુમારની આ વર્ષે ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે.