ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આમના શરીફે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



જીન્સ-ટીશર્ટમાં આમના શરીફે આ વખતે દિલકશ અદાઓ બતાવી છે



ફૉર્મલ ડ્રેસમાં આમના શરીફે હૉટ ફિગરને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે



આમના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, બ્લેક ગૉગલ્સ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે



આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે