નેહા મલિક ફરી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં વ્હાઈટ આઉટફિટમાં નેહાએ કરાવ્યું ફોટોશૂટ કેમેરા સામે હોટ પોઝ આપતી જોવા મળી નેહા નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થયો છે અલગ-અલગ અંદાજમાં નેહાએ કેમેરાની સામે પોઝ આપ્યા નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે પંજાબી વીડિયોમાં પણ જોવા મળે છે (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)