બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે



હવે અભિનેત્રી બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે



અભિનેત્રી તેની ગર્લ ગેંગ સાથે બોટ ડેનો આનંદ માણતી જોવા મળી રહી છે.



બ્લેક કલરની બિકીનીમાં અલાયા એફની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે



અલાયા એફ એ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે



બધા મિત્રો દરિયાની વચ્ચે ઉત્સાહ અને મસ્તી કરતા જોવા મળ્યા હતા



અલાયાની આ સફર ગોવા કે કોંકણના કોઈ સુંદર બીચ પરની કહેવામાં આવી રહી છે



અલાયા માત્ર એક અભિનેત્રી જ નહીં પણ સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram