મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે



મદાલસા શર્માએ હાલમાં જ પહાડોની વચ્ચે ગૉર્ઝિયસ અંદાજ બતાવ્યો છે



ઓપન શૉર્ટ સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે મદાલસાએ લૂકને કેરી કર્યો છે



હાલમાં મદાલસા માઉન્ટેન ટૂર પર છે અને ત્યાંથી હટકે પૉઝ શેર કરી રહી છે



મદાલસા શર્માએ આ ફોટોશુટમાં તેના લુકને લાલ લિપ્સટિક અને કર્લી વાળ સાથે પુરો કર્યો છે



મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે



ટીવી શૉમાં કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકો પસંદ કરી રહ્યા છે



મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે



ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે



તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે