ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર અલાયા એફે નવા ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કરી દીધા છે
અલાયા એફે આ વખતે સિલ્વર શૉર્ટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ કર્યુ છે
અલાયા એફે કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે
અલાયા કેમેરા સામે પાતલી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે
બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે
અલાયાએ હાલમાં જ ખૂબ જ શાનદાર અને બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે
એક્ટ્રેસ અલાયા એફ ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી
ચાહકો પણ અલાયા એફના સેક્સ એન્ડ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે
લેટેસ્ટ લૂકમાં અલાયાનું બોલ્ડ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે
તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Thanks for Reading.
UP NEXT
અવનીત કૌરે ભીના વાળમાં પોઝ આપતા ફેન્સ થયા ફિદા
View next story