બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌરે બ્લેક ગાઉનમાં ફોટો શેર કર્યા છે.



અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



હાલમાં જ અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે.



આ ફોટા ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.



તસવીરોમાં બ્લેક ડ્રેસમાં અવનીત કૌરે કિલર પોઝ આપ્યા છે.



આ ફોટોમાં અવનીત કૌરે ભીના વાળમાં પોઝ આપ્યા છે



તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.



અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી.



તે ‘લવ કી અરેન્જ મેરેજ’ ફિલ્મમાં જોવા મળશે



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

યલો મિની ડ્રેસમાં નોરા ફતેહીનો ગ્લેમરસ અંદાજ

View next story