અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ દિવસોમાં વિદેશમાં રજાઓ માણી રહી છે.



તૃપ્તિ ડિમરીને રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'થી લોકપ્રિયતા મળી છે



હાલમાં જ તૃપ્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.



આ તસવીરોમાં તૃપ્તિ બીચ પર કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.



તૃપ્તિ ડિમરીના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે



આ ફોટોઝમાં 'એનિમલ' એક્ટ્રેસ બિકીની પહેરીને બીચ પર એન્જોય કરતી જોવા મળે છે.



તૃપ્તિ ડિમરી બિકીનીમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



તૃપ્તિ ડિમરી વ્હાઇટ આઉટફિટમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે.



તૃપ્તિ ડિમરી હવે ફિલ્મ 'ધડક 2'માં જોવા મળશે.



All Photo Credit: Instagram