બૉલીવુડ અભિનેત્રી અલાયા એફે એકથી એક ખાસ પૉઝ આપીને ફેન્સના હોશ ઉડાવ્યા છે



તાજેતરમાં જ અલાયા એફે એકદમ નવો લૂક શેર કર્યો છે



અલાયા એફનો આ વખથે બ્લેક એન્ડ વ્હાઇટ પાર્ટી વિયર ડ્રેસમાં સ્ટનિંગ લૂક બતાવ્યો છે



લૉન્ગ ઓપન હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



અલાયાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



સ્ટાઈલિશ આઉટફિટમાં અલાયા શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે



કેમેરાની સામે અલાયાએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે



સ્ટાઇલિશ લૂકમાં અલાયાનું બોલ્ડ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે



તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે