બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ સોશિયલ મીડિયા પર હંમેશા ખૂબ જ એક્ટિવ રહે છે. અલાયા એફ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તે આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે આ તસ્વીરોમાં અલાયાએ અલગ-અલગ પોઝ આપ્યા છે અલાયા તેની સુંદરતા માટે જાણીતી છે અલાયા ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી અલાયા પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી છે. અલાયાએ Jawaani Jaanemanથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું All Photo Credit: Instagram