બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે હવે આલિયા ભટ્ટે ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આલિયા ભટ્ટની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે આલિયા ભટ્ટે પેન્ટ સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે આલિયા ભટ્ટની નવી તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આલિયા ભટ્ટ તેના તમામ ફોટોશૂટ દરમિયાન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેણે વર્ષ 2022માં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વર્ષ 2022માં દીકરી રાહાના માતા-પિતા બન્યા છે. All Photo Credit: Instagram