બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે નવું ફોટોશૂટ કરાવ્યું છે



તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તાજેતરમાં જ આલિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે



આલિયા ભટ્ટે ગોલ્ડન બ્રાઉન કલરની સાડી પહેરી છે



આલિયા ભટ્ટની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગી હતી



અભિનેત્રી આલિયા ભટ્ટની આ તસવીરો એક ઈવેન્ટ દરમિયાન લેવામાં આવી હતી.



આ તસવીરો પર કરણ જોહરે પણ ફની કોમેન્ટ કરી છે



આલિયા ભટ્ટે લો નેકલાઇન બ્લાઉઝ પહેર્યું હતું.



All Photo Credit: Instagram