સારા તેંડુલકર તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે



સારા મહાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી છે



સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે



આ ફોટોશૂટમાં સારા તેંડુલકરનો ટ્રેડિશનલ લૂક જોવા મળી રહી છે



સારા તેંડુલકર અનંત અને રાધિકાના લગ્નમાં જોવા મળી હતી



જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી



સારા તેંડુલકર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ થતી રહે છે.



જોકે બંન્નેમાંથી કોઇએ આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી



All Photo Credit: Instagram