એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ બોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી છે તૃપ્તિએ એનીમલમાં રણબીર સાથે બોલ્ડ સીન આપી તહેલકો મચાવ્યો હતો કરિયરની શરુઆત પોસ્ટર બોયથી કરી હતી તૃપ્તિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે તૃપ્તિની નેટવર્થ અંદાજે 25-30 કરોડ છે તૃપ્તિ ફિલ્મ માટે 25-30 લાખ ચાર્જ કરે છે તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે (તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)