અનન્યા પાંડેનો નવો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ખાસ ફોટોશૂટમાં તેણે બ્લેક કલરનું બેકલેસ ગાઉન પહેર્યું છે.

અનન્યા આ બોલ્ડ આઉટફિટમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.

તેણે મિનિમલ જ્વેલરી સાથે સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ કેરી કર્યા છે.

સોફ્ટ ગ્લોઈંગ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

બન હેરસ્ટાઇલ તેના આ અંદાજ પર ખૂબ શૂટ થાય છે

કેમેરા સામે તેણે પોતાના કિલર પોઝથી ફેન્સને ઘાયલ કર્યા છે.

અનન્યાનો આ સિઝલિંગ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફેન્સ તેની આ તસવીરો પર સતત લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

(All Photo Instagram)