બૉલીવુડ કિડ ગણાતી અનન્યા પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી છે



અનન્યા પાન્ડે આ વખતે શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી છે



હાલમાં જ એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં ચાર્મિંગ એન્ડ ડેશિંગ લૂકમાં જોવા મળી હતી



ઓરેન્જ ટીશર્ટ અને બ્લેક સ્કર્ટ સાથે પૈપરાજીને અનન્યાએ પૉઝ આપ્યા હતા



વ્હાઇટ બૂટ, હેરી બન અને મિનિમલ મેકઅપથી લૂકને પુરો કર્યો હતો



બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ખૂબ જ શાનદાર લૂકમાં સ્પોટ થઈ હતી



અભિનેત્રી અનન્યા પાંડેએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે



એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી



અનન્યા પાંડે સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અનન્યા પાંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે