અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

'કાચા બાદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને અંજલિ સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે અંજલી

અંજલિએ પોતાની કરિયરની શરૂઆત TikTok એપ પર શોર્ટ વીડિયો બનાવીને કરી હતી.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અંજલી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અંજલી

(All Photo Instagram)