શર્વરી વાઘે ગયા વર્ષે બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

શર્વરી વાઘ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમા અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શરવરી

શરવરી હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે

શરવરીની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે

તેના ફેન્સ તેની દરેક તસવીરોને મિનિટોમાં વાયરલ કરી દે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શરવરી

(All Photo Instagram)