બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાનું નામ બનાવનારી અભિનેત્રી પૂજા હેગડે હાલમાં સમાચારમાં છે.

5 જૂને તેની નવી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ રીલિઝ થશે.

જેમાં તેની સાથે વરુણ ધવન અને મૃણાલ ઠાકુર જોવા મળશે

પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા સુંદર ફોટા શેર કર્યા છે

જેમાં તે એકદમ અદભૂત લાગી રહી છે.

આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પૂજા હેગડેએ બેબી પિંક કલરનો મિડી ડ્રેસ પહેર્યો હતો

તેની બેકલેસ ડિઝાઇન તેની ખાસિયત છે. જે લૂકને ગ્લેમરસ બનાવે છે

પૂજાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram