સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે

તે 'કાચા બાદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી

અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે અંજલી

અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.

અંજલી ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે કિલર પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)