અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



તાજેતરમાં અંકિતાએ કેટલીક તસવીરો શેર કરી છે



અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દિવાના છે



અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે



તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે



તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે



તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે



ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.



(All Photo Instagram)