અંકિતા દવે દરરોજ તેની બોલ્ડ તસવીરોથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે. અભિનેત્રીનું કર્વી ફિગર કોઈને પણ દિવાના બનાવી શકે છે. અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી હાલમાં અંકિતાએ બાથટબમાં ફોટોશૂટ કરાવ્યું છે (All Photo Instagram)