સરગુન મહેતા ટેવીની પ્રખ્યાત અભિનેત્રી છે

એક સમયે તે કપિલ શર્માના શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી

હાલમાં તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે

સરગુને 2009માં ટીવી સિરિયલથી ડેબ્યૂ કર્યું હતું

સરગુન મહેતાએ તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબે સાથે લગ્ન કર્યા છે

સરગુન  પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે

આ ઉપરાંત અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે

તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સ પણ અભિનત્રીની દરેક પોસ્ટ પર ખુબ પ્રેમ વરસાવે છે

(All Photo Instagram)