અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે



તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે



અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે



તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે



અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે



તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે



(All Photo Instagram)