બિગ બોસ 19ના વિજેતા ગૌરવ ખન્ના તાજેતરમાં દુબઈની ટ્રીપ પર ગયા હતા.

આદરમિયાન ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચમોલા ખૂબ જ ખુશ હતા.

ગૌરવ ખન્નાએ પણ આ વેકેશનના ફોટા તેના ચાહકો સાથે શેર કર્યા હતા.

આકાંક્ષા ચમોલાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

તાજેતરમાં આકાંક્ષા ચમોલાએ પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે

આકાંક્ષા ચમોલાએ ચાહકો સાથે બાથરૂમના કેટલાક ફોટા શેર કર્યા હતા.

Published by: gujarati.abplive.com

તસવીરોમાં આકાંક્ષા પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

કોમેન્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે ચાહકો આકાંક્ષા ચમોલાને નાગિન તરીકે જોવા માંગે છે.

All Photo Credit: Instagram