નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

જે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તે The RajaSaab ફિલ્મને લઈને ચર્ચામાં છે

તેણીએ 2017માં ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઇકલ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણીએ બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ આઇસ્માર્ટ શંકર થી લોકપ્રિયતા મળી હતી

તે મુન્ના માઇકલ, સવ્યસાચી, મિસ્ટર મજનુ અને ઈશ્વરન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

તેણીએ ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગલુરુમાંથી બિઝનેસ મેનેજમેન્ટ (BBM) ની ડિગ્રી મેળવી છે.

All Photo Credit: Instagram