અનુષ્કા સેને પોતાના ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



અનુષ્કા સેન સ્ટાઈલિશ ગાઉનમાં જોવા મળી રહી છે



અભિનેત્રી આ સ્ટાઈલિશ લૂકમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી હતી



એક્ટ્રેસ અનુષ્કાનો આ બોલ્ડ લૂક વાયરલ થયો છે



ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે



કેમેરાની સામે અનુષ્કા સેને સુંદર પોઝ આપ્યા છે



ફેન્સ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)