આકૃતિ અગ્રવાલ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે

હાલમાં તે પૃથ્વી શો સાથેની સગાઈના કારણે ચર્ચામાં છે

તેણે ક્રિકેટર પૃથ્વી શો સાથે 8 માર્ચના રોજ સગાઈ કરી છે

જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી

આકૃતિ અગ્રવાલ સુંદરતામાં બોલિવૂડની હિરોઈનને ટક્કર આપે છે

તેના ઈન્સ્ટા એકાઉન્ટ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

બીચ લુકમાં ગ્લેમરસ લાગી રહી છેે આકૃતિ

ઈન્સ્ટાગ્રામ પર શૉની મંગેતરને અંદાજે 32 લાખ લોકો ફોલો કરે છે

આ ઉપરાંત તેમની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર 90 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે

(All Photo Instagram)