ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

કેટ શર્મા તેના અભિનય કરતા તેના ગ્લેમરસ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

અભિનેત્રીનો દરેક નવો લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં કેટ શર્માએ બ્લેક ગાઉનમાં પોતાની અત્યંત હોટ તસવીરો શેર કરી છે.

આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.

આ ફોટામાં કેટ શર્મા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે.

પોતાની બોલ્ડનેસ માટે જાણીતી કેટ આ લુકમાં પણ ખૂબ જ હોટ લાગી રહી છે

અભિનેત્રીનું હોટ ફિગર અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

કેટ શર્મા તેના ફેન્સ માટે દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

(All Photo Instagram)