અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી અનુષ્કાએ સફેદ રંગનું ક્રોપ ટોપ પહેર્યું છે

Published by: gujarati.abplive.com

તેની સાથે તેણે બ્લુ કલરનું ડેનિમ જીન્સ પહેર્યું છે

Published by: gujarati.abplive.com

અનુષ્કાની આ તસવીર ફેન્સને ચોક્કસ દિવાના બનાવી રહી છે.

Published by: gujarati.abplive.com

અનુષ્કાએ નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે

Published by: gujarati.abplive.com

આજે તે ટીવીનો પ્રખ્યાત ચહેરો છે.

Published by: gujarati.abplive.com

તેણે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com