ટીવીથી લઈને ગ્લોબલ પ્લેટફોર્મ સુધી જાણીતી અનુષ્કા સેન તેના ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે.



અનુષ્કા સેન રેડ મોનોકિનીમાં પૂલ પાસે પોઝ આપી રહી છે.



અનુષ્કા સેન ટીવી ઉદ્યોગની એક જાણીતી યુવા અભિનેત્રી છે.



તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાના અભિનય અને સ્ટાઇલથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.



તસવીરોમાં તે પૂલમાં રેડ મોનોકિની પહેરેલી જોવા મળે છે, જેમાં તેનો અદભુત લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.



તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.



અનુષ્કા સેને ટીવી શો 'બાલવીર'માં મહેક તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી હતી.



તે 2024માં અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી સીરિઝ 'દિલ દોસ્તી ઔર દિલેમા'માં જોવા મળી હતી.



અનુષ્કાએ 'હૈ ઝૂનૂન' સીરિઝમાં પણ કામ કર્યું હતું. હવે તે એક કોરિયન પ્રોજેક્ટમાં જોવા મળશે.



All Photo Credit: Instagram