શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે



આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે



શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.



સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે



બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર આ દિવસોમાં વેકેશન પર છે



શમા હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શમા



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



અબિનેત્રી પણ ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી



(All Photo Instagram)