અન્વેશી જૈનનો વ્હાઈટ બોડીકોન લૂક વાયરલ થયો છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી અન્વેશી જૈન અન્વેશી જૈન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી વેબસિરીઝ 'ગંદીબાત'માં હોટ પોઝ આપી ચર્ચામાં આવી હતી અન્વેશી ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી એક્ટ્રેસ છે અન્વેશી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે વ્હાઈટ બોડીકોન લૂકમાં અભિનેત્રી સુંદર લાગે છે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો અન્વેશી જૈન-ઈન્સ્ટાગ્રામ)