ભોજપૂરી ક્વિન રાની ચેટર્જી તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રાની ચેટર્જીનો જિમ લૂક વાયરલ થયો છે જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે રેડ જિમ લૂકમાં અભિનેત્રીએ આપ્યા કાતિલ પોઝ રાની ચેટર્જીનું ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે રાની ફિટ રહેવા દરરોજ જિમમાં પરસેવો પાડે છે રાની ચેટર્જી ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે ચાહકો પણ તેના જિમ લૂકને પસંદ કરે છે રાનીનો જિમ લૂક જોરદાર વાયરલ થાય છે (તમામ તસવીરો રાની ચેટર્જી-ઈન્સ્ટાગ્રામ)